કેટલાય ચહેરા વાંચી લીધા છે અત્યાર સુધીમાં,

વાત તારા ચહેરાની આવી તો અભણતા અનુભવી.....